Test - 1

    
ટેસ્ટ 1


આપેલા વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો. 

  1. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?

  2. સરકારી જીલ્લા પુસ્તકાલય, વડોદરા
    સરકારી જીલ્લા પુસ્તકાલય, અમદાવાદ
    સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
    ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

  3. 'બુદ્ધિપ્રકાશ' કઈ સંસ્થાનું માસિક સામયિક છે ?

  4. ગુજરાત સાહિત્ય સભા
    ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
    ગુજરાત સાહિત્ય પરિષદ
    ગુજરાત સાહિત્ય અકાદમી

  5. ISROનું પૂરું નામ શું છે ?

  6. Indian Satellite Research Organization
    India Space Research Organization
    India Summit for Research Orbit
    Indian Space Research Organization

  7. ISROએ હાલમાં મંગળ ગ્રહ પર મોકલેલા ઉપગ્રહનું નામ શું છે ?

  8. Marsh Orbiter Mission
    Marsh Research Mission
    Mission Of Marsh
    Marsh Observation Mission

  9. મંગળ ગ્રહ પર ઉપગ્રહ મોકલનાર ભારત દુનિયાનો કયો દેશ બન્યો ?

  10. પ્રથમ
    બીજો
    તૃતીય
    ચોથો

  11. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા ?

  12. શ્યામજીકૃષ્ણ વર્મા
    અરવિંદ ઘોષ
    મેડમ ભીખાઈજી કામા
    મહાત્મા ગાંધી

  13. સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો ?

  14. ડાકોર
    શામળાજી
    દ્વારકા
    સોમનાથ

  15. ગુજરાત માટે સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે ?

  16. હિંગોળગઢ
    ધુવારણ
    વલભીપુર
    પાટણ

  17. પ્રધાનમંત્રીએ હાલમાં ગરીબો માટે કઈ બેન્કિય યોજના અમલમાં મૂકી ?

  18. મનરેગા
    જન ધન યોજના
    ગરીબ કલ્યાણ યોજના
    નવભારત યોજના

  19. ક્યા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?

  20. પાટણ
    પાલનપુર
    નડિયાદ
    ગાંધીનગર
આપના માર્કસ જાણવા માટે Result પર ક્લિક કરો.

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science