Science
વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ
- A - રેટિનોલ, આંખો અને ત્વચાની જાળવણી માટે, રતાંધળાપણું
- B1 - થાયામીન, જૈવરાસાયણિક ક્રિયાઓ માટે, બેરીબેરી
- B2 - રિબોફ્લેવિન
- B3 - નિયાસીન
- B5 - પેન્ટોથેનિક ઍસિડ
- B6 - પાઈરિડોકસાઈન
- B7 - બાયોટિન
- B9 - ફેલિક ઍસિડ
- B12 - સાયનોકોબેલેમિન
- C - ઓસ્કોર્બિક ઍસિડ, રોગપ્રતિકારક શક્તિ માટે, સ્કર્વી
- D - કેલ્સિફેરોલ, હાડકાંની વૃધ્ધિ માટે, સુક્તાન
- E - ટ્રોકોફેરોલ, કોષોની અખંડિતતા માટે, પાંડુંરોગ
- K - ફિલોક્વેનિન, રક્તના સંવર્ધન માટે, યકૃતના રોગો
Comments
Post a Comment