Posted by Jitendra Chaudhary
ખનિજક્ષાર અને તેનું મહત્વ
- કૅલ્શિયમ - હાડકાંના બંધારણ માટે
- લોહતત્વ - હિમોગ્લોબિનના સંશ્લેષણ માટે
- ફૉસ્ફરસ - હાડકાંના ઘડતર માટે
- સલ્ફર - શરીરની પેશીઓ, માંસના ઘડતર માટે
- આયોડિન - ગોઈટર ન થાય તે માટે
Comments
Post a Comment