Posted by Jitendra Chaudhary
- માખણ માં કયો એસિડ હોય છે ?
- પ્રવાહી અધાતુ તત્વનું નામજણાવો ?
- કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડહોય છે ?
- લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
- ઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે ?
- શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
- ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
- ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
- ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
- તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
- સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
- સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
- ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
- ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
- ગુજરાતનું સૌથી મોટું બંદરકયું છે ?
Comments
Post a Comment