Posted by Jitendra Chaudhary

  •  રેડિયમની કાચી ધાતુનું નામજણાવો?
         -પીચ બ્લેંડી
  •  વિટામીન B12 નું બીજું નામ શું છે?
        -સાઈનોકોબાલેમીન
  •  હાડકાની રાખમાં શું હોય છે?
        -કેલ્શિયમ ફોસ્ફેટ
  •  ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે?
       -7.38 %
  •  પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે?
       -તેની ઘનતામાં ઘટાડો થાય છે.
  •  કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે?
       -સલ્ફર
  •  લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે?
       -વિટામીન -A
  •  ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે?
       -ડૉ.સી.વી.રામન
  •  વિશ્વની પ્રયોગ શાળા કઈ છે?
        -એન્ટાર્કટિકા
  •  લોજિક બોંબ શું છે?
        -કોમ્પ્યુટર વાઇરસ
  •  કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પરઅસર થાય છે?
       -ચેતાતંત્ર પર
  •  લવિંગ શામાંથી મળે છે?
       -ફૂલની કળીમાંથી
  •  લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે?
        -મુત્રપિંડ (કિડની )
  •  ડાઇન એ શાનો એકમ છે?
       -બળનો એકમ
  •  ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો?
        -સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3)

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science