Posted by Jitendra Chaudhary

  •  35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ?
        – દરિયાછોરું
  •  C.E.E.નું પૂરું નામ જણાવો.
        – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
  •  G.E.E.R.નું પૂરું નામ જણાવો.
        - ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
  •  IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે?
        – ડૉ. વિક્રમ સારાભાઇ
  •  IPRનું પૂરું નામ શું છે?
        – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
  •  ITCTIનું પુરૂ નામ જણાવો.
        - ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
  •  અક્ષરધામ શું છે?
         – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડુંમથક છે.
  •  અમદાવાદથી સુરત સુધીની રેલવેક્યારે શરૂ થઇ?
         – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
  •  અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનાક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે?
         –મોટેરા સ્ટેડિયમ
  •  અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે?
         – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
  •  અમદાવાદમાં મંદબુદ્ધિનાબાળકોને તાલીમ આપતીરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
        – બી.એમ.ઈન્સ્ટીટ્­ ­યુટ ઑફ મેન્ટલહેલ્થ
  •  અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવરફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?
        – ૧૨.૫ કિ.મી.
  •  અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?
        – ભિક્ષુ અખંડાનંદ
  •  અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
        – અમદાવાદ
  •  અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાયછે?
        – તરગાળા

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science