Posted by Jitendra Chaudhary

  •  મનુષ્યના કયા અંગમાં લસીકાકણો પેદા થાય છે?
        -પિતાશયમાં
  •  કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારેહોય છે?
        -લાલ રંગની
  •  સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે?
         -અલ્ટ્રાવાયેલેટ કિરણ
  •  પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે?
         -ઘોડાનું
  •  વિટામીન -E નું રસાયણિક નામ શું છે?
         -ટેકોફેરોલ
  •  હાઇડ્રોપોનીક્સ શું છે?
         -માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ
  •  મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી?
         -કાર્લવોર્ન ડ્રીચ
  •  પ્રાચીન કાળના અશ્મિ કેટલાવર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે?
         -કાર્બન ડેટિંગ
  •  કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે?
         -ચામાચિડિયું
  •  અશ્રુગેસ કયો છે?
        -ક્લોરો એસીટોફીનોન
  •  ઉનના રેશા શાના બનેલા હોય છે?
         -કેરોટીન
  •  ગાયના દૂધનો પીળો રંગ શેને આભારીછે?
         -કેરોટીન
  •  કયો વાયુ સ્ફૂર્તિદાયક છે?
       -ઓઝોન વાયુ
  •  માખણ માં કયો એસિડ હોય છે?
       -બ્યુટ્રીક

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science