Posted by Jitendra Chaudhary
- કયો દેશ દેશ 1886 થી 1937 સુધી બ્રિટિશ ઈન્ડિયા નો ભાગ હતો?
- ક્યા દેશે એઈડઝ ના દર્દીઓના ઉપલક્ષમાં ‘My friend with AIDS is still my friend’ એવું સૂત્ર આપ્યું?
- ઋગ્વેદમાં સંપતિનું મુખ્ય સ્વરૂપ કયું હતું?
- ‘સંપૂર્ણ ક્રાંતિ’ ના પ્રયોજક લોકનેતા કોણ હતા?
- ‘અગ્નિ-2’ મિસાઈલનું ક્ષમતા ક્ષેત્ર કેટલું છે?
- ‘રસીશાસ્ત્ર ના પિતા’ કોનેકહેવામાં આવે છે?
- ‘Truth is the hero of my tale’ વિધાનના કર્તા કોણ છે?
- ‘દાંડીકૂચ’ ની તારીખ કઈ છે?
- ઝાંસીની રાણીની સમાધિ ક્યાં આવેલી છે?
- એન્ટિબાયોટીક ઔષધીઓ સાથે કયું શહેર સંકલાયેલું છે?
Comments
Post a Comment