Posted by Jitendra Chaudhary
- ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રની રાજનીતિ અમલમાં મૂકી હતી?
- કોને ગુજરાતના ‘મહાકવિ’ કહેવામાં આવે છે?
- ભારતમાં બેંકોનું રાસ્ટ્રીયકરણ કોણે કર્યું?
- મહાકવિ પ્રમાનંદ કયા નગરના વતની હતા?
- ‘સોક્રેટિસ’ નવલકથાના લેખક કોણછે?
- ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
- ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે?
- ‘ મારું જીવન એજ મારો સંદેશ’ કોની ઉકિત છે?
- હિંદુસ્તાનમાં 1854 પહેલી વહેલી ટિકિટ પર કોનુંચિત્ર હતું?
- ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર તે કઈ સંસ્કૃત કૃતિ?
Comments
Post a Comment