Posted by Jitendra Chaudhary
- વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
- માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
- માથાના વાળ પ્રતિમાસ કેટલાવધી જાય છે ?
- પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમાફેરફાર થતો નથી ?
- મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
- બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
- માનવીની ચામડી મહતમ કેટલુંતાપમાન સહન કરી શકે છે ?
- વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
- સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
- પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
- આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
- શરીરનું કયું અંગ, પાણી,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
- સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
- એક્સરે ખરેખર શું ચીજ છે ?
- ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાંત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
- બાળકની જાતિ નક્કી કરવા માટે કયોફેક્ટર ભાગ ભજવે છે ?
- કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
Comments
Post a Comment