વ્યક્તિની ઉક્તિ અને સુત્રો - 1 "ચલો દિલ્લી" – સુભાષચંદ્ર બોઝ "દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે." – મધર ટેરેસા "દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા." – રવીન્દ્રનાથ ટાગોર "હું ફકત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે." – મહાત્મા ગાંધી "જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાનીછે." – જવાહરલાલ નહેરુ "જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે." – મહાત્મા ગાંધી "મૃત્યુ એ અંત નથી કે અડચણનથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે." – ડૉ. રાધાકૃષ્ણન્ "માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્યુ છે." – મહાત્મા ગાંધી "મૃત્યુ વિના જીવન સંભવ નથી." – કૃષ્ણચંદ્ર "લોકશાહી પ્રત્યે મને ખૂબઆદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથીકે બહુમતી જ હંમેશા સાચી હોય છે." – જવાહરલાલ નહેરુ "જયાં ડર નથી, ત્યાં ધર્મ નથી."– મહાત્મા ગાંધી "ચાલ...
Comments
Post a Comment