Posted by Jitendra Chaudhary

અવકાશને જાણો

  • સૌથી મોટો ગ્રહ - ગુરુ
  • સૌથી નાનો ગ્રહ - બુધ
  • સૌથી તેજસ્વી ગ્રહ - શુક્ર
  • સુર્ય થી સૌથી દૂર નો ગ્રહ - નેપ્ચૂન
  • સુર્ય થી નજીકનો ગ્રહ - બુધ
  • લાલ રંગનો ગ્રહ - મંગળ
  • સૌથી ઠંડો ગ્રહ - નેપ્ચૂન
  • સૌથી ગરમ ગ્રહ - બુધ
  • પૃથ્વીની સૌથી નજીકનો તારો - સુર્ય
  • પૃથ્વીની નજીકના બે ગ્રહો - શુક્ર અને મંગળ
  • આકાશમંડળમાં સૌથી ચળકતો તારો - વ્યાધ
  • નરી આંખે જોવાય તેવા ગ્રહો - મંગળ , બુધ , ગુરુ , શુક્ર , શનિ
  • પૃથ્વીનો ઉપગ્રહ -ચંદ્ર
  • સપ્તર્ષિ તારા - મરીચિ , વસિષ્ઠ , અંગીરસ , અત્રિ , પુલસ્ત્ય ,પુલહ ,ક્રતુ
  • સૌથી વધુ પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - નેપ્ચૂન
  • સૌથી ઓછો પરિક્રમણ સમય ધરવતો ગ્રહ - બુધ

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science