Posted by Jitendra Chaudhary

  • ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલુંછે ?
        - ભાલપ્રદેશમાં
  • ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
        - 33 જીલ્લા
  • ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે?
        - ગિરનારનો ડુંગર
  • અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
        - વાડીલાલ આઈસ્ક્રીમ
  • ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
        - ડીટરજન્ટ આલ્કીલેટ
  • પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
        - અણહિલવાડના નામે
  • માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો ?
        - મિયાણા - ટંડેલ - વાઘેર
  • ''હેવમોર '' આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું ?
        - કાલુપુર રેલ્વે સ્ટેશન પર.
  • ' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
        - ફૂટબોલ સાથે
  • વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલનકોણ કરે છે ?
        - ફીફા
  • અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
        - બેઝબોલ
  • ' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાનીશરૂઆત થઈ ?
        - 1961

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science