વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ? - નાઈટ્રોજન :78 % , ઓક્સિજન:21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન,ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪% માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ? - 160 -170 km માથાના વાળ પ્રતિમાસ કેટલાવધી જાય છે ? - 11-12 ઈંચ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમાફેરફાર થતો નથી ? - પદાર્થના દળમાં મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ? - ભૂરો બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ? - મિથેન વાયુ માનવીની ચામડી મહતમ કેટલુંતાપમાન સહન કરી શકે છે ? - 60* સે. વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ? - વિદ્યુતશક્તિનુંપ્રકાશ શક્ત...