Popular posts from this blog
Posted by Jitendra Chaudhary
માખણ માં કયો એસિડ હોય છે ? - બ્યુટ્રીક પ્રવાહી અધાતુ તત્વનું નામજણાવો ? - બ્રોમીન કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડહોય છે ? - ફોર્મિક એસીડ લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ? - એલીસીન ઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે ? - તાપી નદી પર શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? - રાજસ્થળી નામનો બંધ ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ? - 540 કિ.મી. ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ? - સરદાર સરોવર ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ? - અમદાવાદમાં તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ? ...
Science
વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ A - રેટિનોલ, આંખો અને ત્વચાની જાળવણી માટે, રતાંધળાપણું B1 - થાયામીન, જૈવરાસાયણિક ક્રિયાઓ માટે, બેરીબેરી B2 - રિબોફ્લેવિન B3 - નિયાસીન B5 - પેન્ટોથેનિક ઍસિડ B6 - પાઈરિડોકસાઈન B7 - બાયોટિન B9 - ફેલિક ઍસિડ B12 - સાયનોકોબેલેમિન C - ઓસ્કોર્બિક ઍસિડ, રોગપ્રતિકારક શક્તિ માટે, સ્કર્વી D - કેલ્સિફેરોલ, હાડકાંની વૃધ્ધિ માટે, સુક્તાન E - ટ્રોકોફેરોલ, કોષોની અખંડિતતા માટે, પાંડુંરોગ K - ફિલોક્વેનિન, રક્તના સંવર્ધન માટે, યકૃતના રોગો
Nice sir
ReplyDelete