Posts

Showing posts from July, 2020

Gurupurnima Wishes Message

                                                       મહાન ગુરુ પૂર્ણિમાના શુભ તથા આદર્શ વિચારોવાળા દિવસના પર્વ નિમિત્તે ગુરુને એક ભુતપુર્વ વિદ્યાર્થી દ્વારા લખવામાં આવેલ અનોખા પત્ર સાથે લખાયેલા શબ્દોમાં સ્પષ્ટ થતા ભવિષ્યના મજબૂત વિચારો.           મારા ભવિષ્યના શ્રેષ્ઠ જીવન માટેનો શિક્ષણ રૂપે મજબૂત પાયો નાખી મને અંધકારમાંથી વારંવાર સુર્યની પ્રકાશિત અજવાળી દુનિયામાં લાવવા બદલ આપનો ખુબ-ખુબ આભાર.         મારા તરફથી આપને પડેલ ભુતકાળમાં કોઈ મુશ્કેલી કે કષ્ટ બદલ હું આપનો રુણી રહીશ અને આપના જેવા મહાન ગુરુજી માટે આપનો આ શિષ્ય આપની ક્ષમાને પાત્ર છે.              હું ભાગ્યશાળી છું કે મારી પાસે ભુતકાળમાં મારા ભવિષ્યનો શક્તિશાળી પાયો ચણીને ચમકાવનાર આદર સન્માનને પાત્ર મારી પાસે આપ જેવા મહાન ગુરુ હતા કે જેમણે મને શિક્ષણ રૂપી અજોત દિપ હાથમાં આપી ભવિષ્યન...